શનાયા કપૂરનું ‘આંખો કી ગુસ્તાખિયાં’ ફિલ્મ દ્વારા બોલીવૂડમાં પદાર્પણ
શનાયા કપૂરનું ‘આંખો કી ગુસ્તાખિયાં’ ફિલ્મ દ્વારા બોલીવૂડમાં પદાર્પણ
Blog Article
બોલીવૂડમાં વધુ એક સ્ટારકિડ ફિલ્મી કારકિર્દીનો પ્રારંભ કરવા જઇ રહી છે. સંજય કપૂરની દીકરી અને બોની અને અનિલ કપૂરની ભત્રીજી શનાયા ‘આંખો કી ગુસ્તાખિયાં’ ફિલ્મ દ્વારા આ ક્ષેત્રમાં પદાર્પણ કરી રહી છે. આ ફિલ્મમમાં તે વિક્રાંત મેસ્સી સાથે રોમાન્સ કરતી જોવા મળશે.
Report this page